< Amahubo 134 >

1 Khangelani, libonge iNkosi lina lonke zinceku zeNkosi, elimi endlini yeNkosi ebusuku.
ચઢવાનું ગીત. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
2 Phakamiselani izandla zenu endaweni engcwele, libonge iNkosi.
પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
3 INkosi eyenza amazulu lomhlaba kayilibusise iseZiyoni.
સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.

< Amahubo 134 >