< 1 કાળવ્રત્તાંત 3 >

1 દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: પ્રથમજનિત આમ્નોન, અહિનોઆમ યિઝ્રએલીથી; બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;
Oto synowie Dawida, którzy urodzili mu się w Hebronie: pierworodny Ammon z Achinoam, Jizreelitki, drugi Daniel z Abigail, Karmelitki;
2 ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.
Trzeci Absalom, syn Maaki, córki Talmaja, króla Geszuru, czwarty Adoniasz, syn Chaggity;
3 પાંચમો, શફાટયા જે અબીટાલથી હતો; છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.
Piąty Szefatiasz z Abitali, szósty Jitream z jego żony Egli.
4 દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.
Tych sześciu urodziło mu się w Hebronie, gdzie królował przez siedem lat i sześć miesięcy. A trzydzieści trzy lata królował w Jerozolimie.
5 વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
Ci zaś urodzili mu się w Jerozolimie: Szima, Szobab, Natan i Salomon – ci czterej z Batszui, córki Ammiela.
6 દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,
I Ibchar, Eliszama, Elifelet;
7 નોગા, નેફેગ, યાફીઆ,
Nogah, Nefeg, Jafia;
8 અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
Eliszama, Eliada i Elifelet – dziewięciu.
9 તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
Ci wszyscy byli synami Dawida, nie licząc synów z nałożnic, a ich siostrą była Tamar.
10 ૧૦ સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.
Synem Salomona [był] Roboam, a jego synem Abia, jego synem Asa, jego synem Jehoszafat;
11 ૧૧ યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યોરામનો દીકરો અહાઝયાહ હતો. અહાઝયાહનો દીકરો યોઆશ હતો.
Jego synem Joram, jego synem Achazjasz, jego synem Joasz;
12 ૧૨ યોઆશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. અઝાર્યાનો દીકરો યોથામ હતો.
Jego synem Amazjasz, jego synem Azariasz, jego synem Jotam;
13 ૧૩ યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિઝકિયા હતો. હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.
Jego synem Achaz, jego synem Ezechiasz, jego synem Manasses;
14 ૧૪ મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.
Jego synem Amon, jego synem Jozjasz;
15 ૧૫ યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.
A synami Jozjasza [byli]: pierworodny Jochanan, drugi Joakim, trzeci Sedekiasz, czwarty Szallum.
16 ૧૬ યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.
Synowie Joakima: jego syn Jechoniasz i jego syn Sedekiasz.
17 ૧૭ બંદીવાન યકોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,
Synowie Jechoniasza: Assir, jego syn Szealatiel;
18 ૧૮ માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
Malkiram, Pedajasz, Szeneassar, Jekamiasz, Hoszama i Nedabiasz.
19 ૧૯ પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;
Synowie Pedajasza: Zorobabel, Szimei. Synowie Zorobabela: Meszullam i Chananiasz, a ich siostra – Szelomit;
20 ૨૦ હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.
I Chaszuba, Ohel, Berechiasz, Chasadiasz i Juszabchesed – pięciu.
21 ૨૧ હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.
Synowie Chananiasza: Pelatiasz i Jesajasz. Synowie Refajasza, synowie Arnana, synowie Obadiasza, synowie Szekaniasza.
22 ૨૨ શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટ્ટુશ, ઈગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.
Synowie Szekaniasza: Szemajasz; a synowie Szemajasza: Chattusz, Jigal, Bariach, Neariasz i Szafat – sześciu.
23 ૨૩ નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.
Synowie Neariasza: Elioenaj, Ezechiasz i Azrikam – trzech.
24 ૨૪ એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની.
Synowie Elioenaja: Hodawiasz, Eliaszib, Pelajasz, Akkub, Jochanan, Delajasz, Anani – siedmiu.

< 1 કાળવ્રત્તાંત 3 >