< 1 કાળવ્રત્તાંત 1 >

1 આદમ, શેથ, અનોશ,
आदम, सेत, उनूस,
2 કેનાન, માહલાલેલ, યારેદ;
किनान, महलीएल, यारिद,
3 હનોખ, મથૂશેલાહ, લામેખ,
हनूक, मतूसिलह, लमक,
4 નૂહ, શેમ, હામ તથા યાફેથ.
नूह, सिम, हाम, और याफ़त।
5 યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
बनी याफ़त: जुमर और माजूज और मादी और यावान और तूबल और मसक और तीरास हैं।
6 ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
और बनी जुमर अश्कनाज और रीफ़त और तुजरमा है।
7 યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
और बनी यावान, इलिसा और तरसीस, कित्ती और दूदानी हैं।
8 હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
बनी हाम: कूश और मिस्र, फ़ूत और कनान हैं।
9 કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
बनी कूश: सबा और हवीला और सबता और रा'माह सब्तका हैं और बनी रामाह सबाह और ददान हैं।
10 ૧૦ કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
कूश से नमरूद पैदा हुआ; ज़मीन पर पहले वही बहादुरी करने लगा।
11 ૧૧ મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
और मिस्र से लूदी और अनामी और लिहाबी और नफ़तूही,
12 ૧૨ પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
और फ़तरूसी और कसलूही जिनसे फ़िलिस्ती निकले, कफ़्तूरी पैदा हुए।
13 ૧૩ કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
और कनान से सैदा जो उसका पहलौठा था, और हित्त,
14 ૧૪ યબૂસી, અમોરી, ગિર્ગાશી,
और यबूसी और अमोरी और जिरजाशी,
15 ૧૫ હિવ્વી, આર્કી, સિની,
और हव्वी और 'अर्क़ी और सीनी,
16 ૧૬ આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
और अरवादी और सिमारी और हिमाती पैदा हुए।
17 ૧૭ શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
बनी सिम: 'ऐलाम और असूर और अरफ़कसद और लूद और अराम और 'ऊज़ और हूल और जतर और मसक हैं।
18 ૧૮ આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
और अरफ़कसद से सिलह पैदा हुआ और सिलह से इब्र पैदा हुआ।
19 ૧૯ એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
और इब्र से दो बेटे पहले का नाम फ़लज था क्यूँकि उसके अय्याम में ज़मीन बटी, और उसके भाई का नाम युक्तान था।
20 ૨૦ યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
और युक्तान से अलमूदाद और सलफ़ और हसर मावत और इराख़,
21 ૨૧ હદોરામ, ઉઝાલ, દિકલાહ,
और हदूराम और ऊज़ाल और दिक़ला,
22 ૨૨ એબાલ, અબિમાએલ, શેબા,
और 'ऐबाल और अबीमाएल और सबा,
23 ૨૩ ઓફીર, હવીલા અને યોબાબ.
और ओफ़ीर और हवीला और यूबाब पैदा हुए; यह सब बनी युक्तान हैं।
24 ૨૪ શેમ, આર્પાકશાદ, શેલા,
सिम, अरफ़कसद, सिलह,
25 ૨૫ એબેર, પેલેગ, રેઉ,
इब्र, फ़लज, र’ऊ,
26 ૨૬ સરૂગ, નાહોર, તેરાહ,
सरुज, नहूर, तारह,
27 ૨૭ અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.
इब्रहाम या'नी अब्रहाम।
28 ૨૮ ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
अब्रहाम के बेटे: इस्हाक़ और इस्मा'ईल थे।
29 ૨૯ તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
उनकी औलाद यह हैं: इस्मा'ईल का पहलौठा नबायोत उसके बाद कीदार और अदबिएल और मिबसाम,
30 ૩૦ મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
मिशमा'अ और दूमा और मसा, हदद और तेमा,
31 ૩૧ યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.
यतूर, नाफ़ीस, क़िदमा; यह बनीइस्मा'ईल हैं।
32 ૩૨ ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.
और अब्रहाम की हरम क़तूरा के बेटे यह हैं: उसके बत्न से ज़िमरान युकसान और मिदान और मिदियान और इस्बाक़ और सूख़ पैदा हुए और बनी युक़सान: सिबा और ददान हैं।
33 ૩૩ મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.
और बनी मिदियान: 'एफ़ा और 'इफ़्र और हनूक और अबीदा'अ इल्दू'आ हैं; यह सब बनी क़तूरा हैं।
34 ૩૪ ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.
और अब्रहाम से इस्हाक़ पैदा हुआ। बनी इस्हाक़: 'ऐसौ और इस्राईल थे।
35 ૩૫ એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
बनी 'ऐसौ: इलिफ़ज़ और र'ऊएल और य'ऊस और यालाम और क़ोरह हैं।
36 ૩૬ અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
बनी इलिफ़ज़ तेमान और ओमर और सफ़ी और जा'ताम, क़नज़, और तिम्ना' और 'अमालीक़ हैं।
37 ૩૭ રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.
बनी र'ऊएल: नहत, ज़ारह, सम्मा और मिज़्ज़ा हैं।
38 ૩૮ સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.
और बनी श'ईर: लोतान और सोबल और सबा'ऊन और 'अना और दीसोन और एसर और दीसान हैं।
39 ૩૯ લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
और हूरी और होमाम लूतान के बेटे थे, और तिम्ना' लोतान की बहन थी।
40 ૪૦ શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
बनी सोबल: 'अल्यान और मानहत 'एबाल सफ़ी और ओनाम हैं। अय्याह और 'अना सबा'ऊन के बेटे थे।
41 ૪૧ અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
और 'अना का बेटा दीसोन था; और हमरान और इश्बान और यित्रान और किरान दीसोन के बेटे थे।
42 ૪૨ એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
और एसर के बेटे: बिलहान और ज़ा'वान और या'क़ान थे और ऊज़ और अरान दीसान के बेटे थे।
43 ૪૩ ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.
और जिन बादशाहों ने मुल्क — ए — अदोम पर उस वक़्त हुकूमत की जब बनी — इस्राईल पर कोई बादशाह हुक्मरान न था वह यह हैं: बाला' बिन ब'ओर; उसके शहर का नाम दिन्हाबा था।
44 ૪૪ બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
और बाला' मर गया और यूबाब बिन ज़ारह जो बुसराही था उसकी जगह बादशाह हुआ।
45 ૪૫ યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
और यूबाब मर गया और हशाम जो तेमान के 'इलाक़े का था उसकी जगह बादशाह हो हुआ।
46 ૪૬ હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
और हशाम मर गया और हदद बिन बिदद, जिसने मिदियानियों को मोआब के मैदान में मारा उसकी जगह बादशाह हुआ और उसके शहर का नाम 'अवीत था।
47 ૪૭ હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
और हदद मर गया और शमला जो मसरिक़ा का था, उसकी जगह बादशाह हुआ।
48 ૪૮ સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
और शमला मर गया और साउल जो दरिया — ए — फ़रात के पास के रहोबोत का बाशिंदा था उसकी जगह बादशाह हुआ।
49 ૪૯ શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.
और साउल मर गया और बा'ल — हनान बिन अकबूर उसकी जगह बादशाह हुआ।
50 ૫૦ બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
और बा'ल — हनान मर गया और हदद उसकी जगह बादशाह हुआ; उसके शहर का नाम फ़ा'ई और उसकी बीवी का नाम महेतबेल था, जो मतरिद बिन्त मेज़ाहाब की बेटी थी।
51 ૫૧ હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
और हदद मर गया। फिर यह अदोम के रईस हुए: रईस तिम्ना’, रईस अलियाह, रईस यतीत,
52 ૫૨ ઓહોલીબામાહ, એલા, પીનોન,
रईस ओहलीबामा, रईस ऐला, रईस फ़ीनोन,
53 ૫૩ કનાઝ, તેમાન, મિબ્સાર,
रईस क़नज़, रईस तेमान, रईस मिब्सार,
54 ૫૪ માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.
रईस मज्दिएल, रईस 'इराम; अदोम के रईस यही हैं।

< 1 કાળવ્રત્તાંત 1 >